The owner of this guestbook has (temporarily) disabled adding new messages.
Message:

1:15pm 07-18-2012
T.G.MAKWANA
sir,please! htat sidhi bharti vishe koi news hoy to post karsho.aapno blog shixan sathe sankdayela loko mate khub saras chhe. thax for this blog for teachers.good day.
1:02pm 07-18-2012
Manish B. Patel
Sir,
Please Put G.R. About LTC Block & Detail Rules About LTC
11:12am 07-18-2012
nipa patel
tame teacher uniform vishe je option apela chhe te yogy nathi.
8:13am 07-18-2012
bhadresh shah marida
ચાલુ વર્ષે વ્યાજ નાદર જી.પી.એફ માં ફેરફાર થયેલ છે. તો વ્યાજ ગણતરી કેવી રીતે કરવાની તે જણાવશો દર વર્ષે આ ગણતરી કેવી રીતે કરવાની તે કહેશો
7:55am 07-18-2012
C.M.ZALA
આપ ખૂબ ઉપયોગી માહિતી પીરસવાનું કામ કરો છો.આપ પ્રશ્નોના ઉત્તર પણ આપો તો વધારે સારું.
6:10am 07-18-2012
Archish Mehta
I am archish Mehta.i glad to see current and latest information which guide us.i want to know that what is further development in TAT(higher secondary) after declaration of result? till date there is no news about it??
10:40pm 07-17-2012
ramesh
tat 1 અને tat 2 નુ ચોકાવનારુ પરિણામ આવેલ છે તે સ્વીકાર્ય છે પરંતુ નેટ પર જે answer key મુકાયેલી હતી તેને સંદર્ભે અને પરિક્ષાર્થીઓએ જે paper solv કરેલ છે તે જોતા રીઝ્લ્ટ ખોટુ સાબીત થવાની સંભાવના વધારે છે તો આ બાબતે વહીવટી તંત્ર દ્વારા net પર દરેક પેપરની answer key મુકાવી જોઇએ અને આવી માંગ દરેક પરીક્ષાર્થીએ ભેગા મળી ને કરવી જોઇએ
9:06pm 07-17-2012
NILESH RAVAL
SIR,
KHUB SARAS BLOG CHHE.
SIKSHAN JAGAT NI TAMAM MAHITI MALI RAHE CHHE.
THANK YOU FOR GIVING US SUCH A GOOD WAY.

BEST OF LUCK.
9:04pm 07-17-2012
K.B.PATEL
Namaskar ! Jitubhai... aapni shikshan antargat banavel blog is very very important & latest mahiti mate khubkhub abhinandan...shikshan jagat ne aek sathe tamam hakikat benmun rite aapva badal thanks.....
3:10pm 07-17-2012
rajnikant
www.kavirajni.blogspot.com
1:09pm 07-17-2012
anwar i. jat
saheb shu 1 to 8 na pathya pushtko ni net par pdf file madi shake na to kai rite medvi sakay ?
9:11am 07-17-2012
bhartiben
tat ni next exam higher secondary mateni kyare hashe
3:09pm 07-16-2012
Jignesh
Me cic ni pariksa pas karel che to mare ccc pariksa aapvi pade?
8:43am 07-16-2012
patel nirav b
ધોરણ - 9 મા વિદ્યાર્થીને નાપાસ કરવા માટે નો કોઇ નિયમ છે ખરો ?
અમારા આચાર્ય કહે છે કે નીડ ઈમ્પ્રુવમેંટ લખી તેને નાપાસ જાહેર કરી શકાય છે શું આ સાચુ છે ?
તાલીમો દરમિયાન આવી કોઈ વાત કરવામાં આવી નથી. એની પુરક પરીક્ષા લઈ તેને પાસ કરવો એવી વાત થયેલી છે ?

આ વાતનો ખુલાસો બ્લોગ પર કરજો જેથી બીજા શિક્ષકો પણ આ વાત ને જાણે

આભાર
1:24pm 07-15-2012
sanket chavda
dear sir my sister failed in this march in science biology group so she given second purak exam in july and i want she became doctor inn bhma or bams su sarkar koi loan ke scholarship ape 6e koi bija sara course madhyam varg ne posai teva hoto mara [email protected] par aapva vinti or calll me on 7383555309
Messages: 481 until 495 of 1128.
Number of pages: 76
Newer30 31 32 [33] 34 35 36Older